ઘટકો 1 કપ રવો. 1/2 કપ દહીં. 1 કપ ગાજર ,વટાણા, ડુંગળી, લીલી ડુંગળી બધું મળીને. પાણી જરૂર મુજબ જ. હીંગ ચપટી. 1/4 ચમચી હળદર. ચમચી મરચુ. 2 ટી સ્પૂન તેલ. જીરું ચપટી. રાઈ ચપટી ભરીને. કોથમીર સજાવવામાં. ચમચી તલ. મીઠું સ્વાદ મુજબ. પગલાં રવો માં બધું નાખી ને પાન માં તેલ મૂકી વઘાર કરો. રાઈ જીરું તલ લીલાં મરચાં નાખી બેટર વઘારી દેવું. ઢાંકી દેવું. થોડીવાર માં 5 થી 7 મિનિટ માં થયી જસે. ચાકુ વડે જોઈ લેવું. ચોંટી ન જતું હોય તો રેડી છે. ગેસ બંધ કરી દેવો