ઘટકો મેંગો જ્યુસ 2 કેરી નો. 2 Tsp મલાઈ. 2 બ્રેડ. પગલાં પાકિ કેરી નો રસ કાઢી લો. બ્રેડ ઉપર મલાઈ અને રસ મૂકી સજાવો. સર્વ કરો.